કરમદાનું અથાણું | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Karamdanu Athanu
Home
Recipe
Karamdanu Athanu
Karamdanu Athanu
Athana
Cooktime
4 દિવસ
Weight
600 ગ્રામ
🥕 Ingredients
કરમદા – 500 ગ્રામ
રાઈનું તેલ – 1 ½ કપ
પીળી રાઈ – 4 ચમચી
મીઠું – 4 ચમચી
લાલ મરચું – 2 ચમચી
હળદર – 2 ચમચી
જીરું – 2 ચમચી
અજમો – 2 ચમચી
મેથીના દાણા – 4 ચમચી
🍕 Recipe
એક વાસણમાં કરમદા ડૂબે તેટલું પાણી લઈ ગરમ થવા દેવું.
પાણી ગરમ થાય એટલે તેમાં ધોઈને સાફ કરેલા કરમદા નાખવા અને 3 થી 4 મિનિટ સુધી ઊકળવા દેવા.
પછી કરમદાને પાણીમાંથી એક ચારણીમાં કાઢી લેવા.
એક કઢાઈમાં મેથી દાણા,અજમો અને જીરું લઈ દોઢ મિનિટ સુધી ધીમા તાપે શેકી લેવા,
ઠંડા થઈ જાય પછી તેને મિક્સરમાં લઈ તેમાં પીળી રાઈ,મીઠું લઈને કરકરા પીસી નાખવા, જીણા ના કરવા.
એક કઢાઈમાં તેલ લઈ વરાળ નીકળે એટલું ગરમ કરી ગેસ પરથી નીચે ઉતારીને ઠંડું થવા દેવું.
ઠંડું થાય પછી તેમાં હળદર અને કરમદા નાંખી મિક્સ કરવું.
તેની સાથે તૈયાર કરેલો મસાલો અને મરચું નાંખીને મિક્સ કરી લેવું.
તો તૈયાર છે કરમદાનું અથાણું.
આ અથાણાનો 4 દિવસ પછી જમવામાં ઉપયોગ કરવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day