Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kankodanu Shak
Home
Recipe
Kankodanu Shak
Kankodanu Shak
Sabji
Cooktime
20 મિનિટ
Serving
3 વ્યક્તિ
🥕 Ingredients
કંકોડા – 300 ગ્રામ
વઘારનું તેલ – 6 થી 7 ચમચી
જીરું – 1 ચમચી
આદું-મરચાંની પેસ્ટ – 1/2 ચમચી
લાલ મરચું – 2 ચમચી
હળદર – 1/3 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
ધાણાજીરું – 1 ચમચી
લીલા ધાણા – 1 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ કંકોડાને પાણીથી સાફ કરીને ઊભી ચીરો કરી સુધારી લેવા.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીને તેમાં જીરું અને આદું-મરચાંની પેસ્ટ ઉમેરી સાતળવું.
પછી તેમાં સુધારેલા કંકોડા નાંખીને તેમાં લાલ મરચું, હળદર, મીઠું અને ધાણાજીરું નાંખી મિક્સ કરી હલાવવું.
પછી ઢાંકણ ઢાંકીને ચઢવા દો. 5 મિનિટ પછી હલાવો અને ચેક કરવું શાક ચઢ્યું છે કે નહીં.
ત્યારબાદ નીચે ઉતારી તેના ઉપર લીલા ધાણા નાંખી ને મિક્સ કરી લેવા.
કંકોડાંનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
September
Sep 2025, Wednesday
1 event is on this day
ઇન્દિરા એકાદશી
September
Sep 2025, Sunday
1 event is on this day
September
Sep 2025, Monday
1 event is on this day