કળથી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kalthi
Home
Recipe
Kalthi
Kalthi
Sabji
Cooktime
15 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
કળથી – 250 ગ્રામ
ઘી – 3 ચમચી
જીરું – 1 ચમચી
આદું-મરચાં – 2 પેસ્ટ
ટમેટાંની ગ્રેવી – 1 કપ
હળદર – 1 ચમચી
મીઠું સ્વાદાનુસાર
🍕 Recipe
રીત:
કળથીને આખી રાત પલાળીને પછી કુકરમાં કળથી નાંખી 2 ગ્લાસ પાણી અડધી ચમચી હળદર, મીઠું નાંખી 6-7 સિટી વગાડવી.
એક કડાઈમાં ઘી ગરમ મૂકી જીરું, આદું, લીલાં મરચાં, ટમેટાંની ગ્રેવી, ધાણાજીરું, લાલ મરચું નાંખી થોડીવાર ચડવા દેવું.
ત્યારબાદ તેમાં બાફેલી કળથી નાંખી બરાબર મિક્સ કરવું.
પછી તેને ગેસ પર ચડવા દો પછી તેમાં લીલા ધાણા નાંખી ને સર્વ કરો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day