કાલાજામ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kalajam
Home
Recipe
Kalajam
Kalajam
Mistan
Cooktime
25 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
પનીર – 200 ગ્રામ
માવો – 100 ગ્રામ
ઇલાયચી પાઉડર – 1 ચમચી
મેંદો – 6 ચમચી
ખાંડ – 2 વાટકી
પાણી - ખાંડ ડૂબે એટલું
તેલ – તળવા માટે
કાજુ બદામના ટુકડા – જરૂર મુજબ
લાલ ફૂડ કલર – ચપટી
🍕 Recipe
સૌ પ્રથમ પનીરને મસળવું.
પછી તેમાં માવો ઉમેરી બંનેને મિક્સ કરી મસળવું.
મિક્સ થઈ જાય પછી એમાં ઇલાયચી પાઉડર અને મેંદો મિક્સ કરી 10 મિનિટ માટે બરાબર મસળવું.
પછી તેના ગોળા કરી લેવા.
ગોળા કરી વચ્ચે ખાડો કરી લાલ ફૂડ કલર ઉમેરેલા કાજુ બદામના ટુકડા મૂકીને ફરી ગોળ વાળી લેવા.
હવે તેને તળી લેવા અને કાળા થાય એટલે કાઢી લેવા.
ખાંડ ડૂબે એટલું પાણી ખાંડમાં નાંખી 1 તારની ચાસણી તૈયાર કરી રાખવી.
તેમાં કાલાજામ ઉમેરવા.
તૈયાર છે રસિલા કાલાજામ.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day