Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kajupan
Home
Recipe
Kajupan
Kajupan
Farali
Cooktime
40 મિનિટ
Weight
500 ગ્રામ
🥕 Ingredients
કાજુ – 250 ગ્રામ
ખાંડ – 50 ગ્રામ
મિલ્ક પાઉડર – 50 ગ્રામ
ગુલકંદ – 50 ગ્રામ
માવો – 50 ગ્રામ
મિક્સ ડ્રાયફ્રૂટ પિસ્તા-બદામ – 50 ગ્રામ
ઘી – 1 ટેબલસ્પૂન
દૂધ – 1 ટેબલસ્પૂન
ગ્રીન ફૂડ કલર
🍕 Recipe
સૌ પ્રથમ કાજુને ઠંડા કરીને ક્રશ કરી લેવા.
એક કડાઈમાં દૂધ, ખાંડ અને કાજુ પાઉડર લઈને તેને ધીમા તાપે ગરમ કરવા મૂકવું અને હલાવતા રહેવું.
હવે તેમાં કલર અને મિલ્ક પાઉડર ઉમેરીને જ્યાં સુધી તે પેનમાં ચોંટે નહિ ત્યાં સુધી ખૂબ હલાવવું.
હવે તેને ઠંડું થવા દેવું અને ત્યારબાદ તેને મસળી લેવું.
હવે ગુલકંદમાં મિક્સ ડ્રાઇ ફ્રૂટ અને માવો ઉમેરીને બરાબર મિક્સ કરવું.
હવે કાજુના માવા માંથી નાની પૂરી બનાવીને તેના ચાર ભાગ કરીને તેના એક ભાગમાં ગુલકંદ વાળો માવો મૂકવો.
પાનનો આકાર આપવો, આકાર આપતી વખતે તેને ઉપરની બાજુએ ખુલ્લુ રાખવું જેથી ગુલકંદ વાળો માવો દેખાય.
આવી રીતે બાકીના બધા પાન બનાવી લેવા.
કાજુપાન | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Saturday
2 events are on this day
પંચાળા મંદિરનો પાટોત્સવ
માલેગાવ (મહારાષ્ટ્ર) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day