Kajuno Mesub
Mistan

Cooktime
45 મિનિટ
Weight
900 ગ્રામ
Notes
ટ્રેમાં નીચે કાજુ-પિસ્તાનું ક્રશ પાથરવું.
ત્યારબાદ મેસૂબ નાખવો એટલે સારી રીતે ચીપકી જાય.
ઘીને મીડિયમ ગેસ પર ગરમ રાખવું.
મેસૂબને સતત હલાવતા રહેવાથી મેસૂબમાં જાળી સારી બનશે.
Kajuno Mesub
Mistan
Coming Festivals
Hindu calendar