Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kaju Rosted
Home
Recipe
Kaju Rosted
Kaju Rosted
Dried Fruit
Cooktime
10 મિનિટ
Weight
250 ગ્રામ
🥕 Ingredients
કાજુ – 250 ગ્રામ
ઘી – 1 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
🍕 Recipe
એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરી તેમાં કાજુ નાંખી મીડિયમ આંચ પર શેકવા.
કાજુનો કલર થોડો બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરી લેવા.
ત્યારબાદ ગેસ બંધ કરી ઘી નીતરી જાય એ રીતે કાજુને બીજા બાઉલમાં કાઢી લેવા.
તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરી મિક્સ કરવું.
કાજુ ઠંડા થાય પછી બોટલમાં ભરી લેવા.
કાજુ રોસ્ટેડ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day