કાજુ ખોયા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kaju Khoya
Home
Recipe
Kaju Khoya
Kaju Khoya
Sabji
Cooktime
40 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
મગજતરી – 2 ટેબલસ્પૂન
કાજુ – 1 કપ
ટમેટાં – 2 નંગ
આદું – 1 ઇંચ (પેસ્ટ)
લીલા ધાણા – 2 - 3 ટેબલસ્પૂન
તેલ/માખણ – 4 - 5 ટેબલસ્પૂન
ક્રીમ – 5 - 6 ટેબલસ્પૂન
જીરું – 1 ટી સ્પૂન
ઇલાયચી – 1 નંગ
લવિંગ – 2 નંગ
તજ – 1/2 ઇંચ
ધાણાપાઉડર – 1 ટી સ્પૂન
લાલ મરચું – 1 ટી સ્પૂન
પંજાબી મસાલો – 1 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
કસૂરીમેથી – 1 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
માવો – 1/2 કપ
🍕 Recipe
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં ધીમા ગેસે કાજુ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.
હવે એ જ કડાઈમાં વધેલું તેલ અથવા માખણ ઉમેરી તેમાં જીરું, તજ, લવિંગ, ઇલાયચી અને આદું ઉમેરી 1 મિનિટ ચડવા દેવું.
હવે તેમાં ટમેટાં ઉમેરી ઢાંકીને 3 – 4 મિનિટ ચડવા દેવું.
હવે આ મસાલાને મિક્સરમાં લઈ તેમાં 8-10 નંગ કાજુ અને મગજતરી ઉમેરવી.
તેમજ થોડું પાણી ઉમેરી બધું બરાબર ક્રશ કરી ગ્રેવી બનાવી લેવી.
એક કડાઈમાં થોડું તેલ મૂકી તેમાં હળદર, ધાણાપાઉડર અને લાલમરચું ઉમેરવું.
20 સેકન્ડ મસાલાને શેકી તેમાં ટમેટાંવાળી ગ્રેવી ઉમેરી 2-3 મિનિટ હલાવતા રહેવું.
તેમાં 1/2 કપ મોળો માવો ઉમેરી મિક્સ કરી દેવો.
ત્યારબાદ તેમાં 1 કપ પાણી ઉમેરી ઢાંકીને 4-5 મિનિટ ચડવા દેવું.
પછી તેમાં પંજાબી મસાલો, સ્વાદાનુસારમીઠું, કસૂરીમેથી અને ક્રીમ ઉમેરી 2 મિનિટ પછી કાજુ ઉમેરી 2-3 મિનિટ ચડવા દેવું.
લીલા ધાણા મિક્સ કરી લેવા.
કાજુખોયા તૈયાર છે હવે તેને પીરસી શકાય.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day