Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kaju Kari
Home
Recipe
Kaju Kari
Kaju Kari
Sabji
Cooktime
35 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
કાજુ – 200 ગ્રામ
ટમેટાં – 4 નંગ
લીલાં મરચાં – 4 નંગ
આદું – 1 ટી સ્પૂન
ક્રીમ/મલાઈ – 3 અથવા 4 ટેબલસ્પૂન
કસૂરી મેથી – 1/2 ટી સ્પૂન
પંજાબી મસાલો – 1/3 ટી સ્પૂન
મીઠું – 1 ટી સ્પૂન
લાલ મરચું – 1 ટી સ્પૂન
ધાણા પાઉડર – 1 ટી સ્પૂન
હળદર – 1/4 ટેબલસ્પૂન
માખણ – 1 ટેબલસ્પૂન
લવિંગ – 2-3 નંગ
એલચી – 4 નંગ
જીરું – 1 ટી સ્પૂન
તજ – બે ઇંચ
તેલ – 3-4 ટેબલસ્પૂન
લીલા ધાણા – 1/3 કપ
🍕 Recipe
ટમેટાં,આદું,મરચાંની મિક્સ પેસ્ટ બનાવી લો.
એક કઢાઈમાં 1 ટી સ્પૂન માખણ ઉમેરી કાજુ સહેજ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી લગભગ 1-2 મિનિટ શેકી લેવા.
એક કઢાઈમાં તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું,લવિંગ,તજ,એલચી ઉમેરી 30-40 સેકેન્ડ સાતળી લેવું.
ત્યારબાદ તેમાં ટમેટાં,આદું- મરચાંની પેસ્ટ ઉમેરવી.
પછી તેમાં હળદર,લાલ મરચું,મીઠું અને ધાણા પાઉડર ઉમેરી ગ્રેવી થોડી કઠણ થાય ત્યાં સુધી ચઢવા દેવું.
પછી તેમાં 10-15 કાજુની પેસ્ટ 1/2 કપ પાણી સાથે બનાવી ઉમેરી દેવી.
પછી તેમાં મલાઈ/ક્રીમ,ગરમમસાલો અને કસૂરી મેથી ઉમેરી 2 મિનિટ ચઢવા દેવું.
ત્યારબાદ તેમાં કાજુ,વધેલું માખણ અને લગભગ 150 મિલી જેટલું પાણી ઉમેરી ઢાંકીને 5-6 મિનિટ ચઢવા દેવું.
પછી તેમાં લીલા ધાણા ઉમેરી દેવા.કાજુ કરી તૈયાર છે. હવે તેને પીરસી શકાય.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Wednesday
2 events are on this day
જુનાગઢ મંદિરનો પાટોત્સવ
કારેલીબાગ (વડોદરા) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Saturday
2 events are on this day
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
કાજુ કરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me