Kaju-honey Cookies
Bekari

Cooktime
30 મિનિટ
Notes
બેક કરતી વખતે હંમેશા ઓરડાના તાપમાને માખણ ઉપયોગ કરો.
જો તમે નોન સ્ટીક બેકિંગ ટ્રે નો ઉપયોગ ન કરી રહ્યા હોવ તો.
તમારે બેકિંગ ટ્રે માં બટર પેપર અથવા ટ્રે ને ગ્રીસ કરી તેના પર લોટથી ડસ્ટ કરી કુકિઝ ગોઠવવી જોઈએ.