Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kaju Drax-icecream
Home
Recipe
Kaju Drax-icecream
Kaju-Drax Icecream
Ice Cream
Cooktime
45 મિનિટ
Weight
1 કિલો
🥕 Ingredients
દૂધ – 1 લિટર
ખાંડ – 250 ગ્રામ
જી.એમ.એસ.પાઉડર – 1/2 ટી સ્પૂન
સી.એમ.સી. પાઉડર – 1/4 ટી સ્પૂન
તાજું ક્રીમ – 200 ગ્રામ
કાજુ અને દ્રાક્ષના ટુકડા – 50 ગ્રામ
વેનીલાનું એસેન્સ – 4 ટીપાં
🍕 Recipe
દૂધમાં ખાંડ, જી.એમ.એસ.પાઉડર, સી.એમ.સી.પાઉડર, ગેસ ઉપર મૂકવું અને ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ થવા દેવું.
દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને વેનીલા એસેન્સ નાંખી, બરાબર મિક્સ કરી, દૂધને એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મૂકવું.
આઈસક્રીમ થોડો જામે એટલે તેને ફ્રિજમાંથી બહાર કાઢી, મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુધ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી મિક્સ કરવું.
પછી તેમાં કાજુ અને દ્રાક્ષના ટુકડા નાંખી, બરાબર મિક્સ કરી, ફરી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, આઈસક્રીમને ફ્રિજમાં સેટ થવા મુકવો.
આઈસક્રીમ બરાબર સેટ થઈ જાય પછી ઉપયોગમાં લેવો.
કાજુ દ્રાક્ષ આઇસક્રીમ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day