કઢિયેલ દૂધ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kadhiyel Dudh
Home
Recipe
Kadhiyel Dudh
Kadhiyel Dudh
Fruite
Cooktime
20 મિનિટ
Weight
500 ગ્રામ
🥕 Ingredients
દૂધ – 1 લિટર
ખાંડ – 150 ગ્રામ
ચારોળી – 30 ગ્રામ
ઇલાયચી પાઉડર – 5 ગ્રામ
કાજુ–બદામના ટુકડા – 30 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ દૂધને ગાળીને એક વાસણમાં ગરમ કરવા મૂકવું અને તેને ખૂબ ગરમ કરવું જેથી તે બળીને અડધું થઈ જાય. હવે તેમાં ખાંડ, ચારોળી, ઇલાયચી પાઉડર અને કાજુ–બદામનાં ટુકડાં નાંખીને તેને મિક્સ કરી લેવું. અને ઠંડું કરીને પીરસવું. ગરમા-ગરમ પણ પીરસી શકાય.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day