કચુંબર | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Kachumber
Home
Recipe
Kachumber
Kachumber
Sambharo
Cooktime
10 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ઝીણી સમારેલી કોબી – 1 કપ
કાકડીના નાના ટુકડા – 1 કપ
ગાજરના નાના ટુકડા – 1 કપ
બીટના નાના ટુકડા – 1/2 કપ
ટમેટાંના નાના ટુકડા – 1 કપ
મૂળાના નાના ટુકડા - 1/2 કપ
કોથમીર ઝીણી સમારેલી - 1 કપ
મીઠું – સ્વાદાનુસાર
મરચું પાઉડર – સ્વાદાનુસાર
ધાણાજીરું – સ્વાદાનુસાર
ખાંડ - અડધી ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ એક બાઉલમાં શાકભાજી મિક્સ કરો.
હવે તેમાં બધા મસાલા ઉમેરી એક સરખું મિક્સ કરો.
તૈયાર છે કચુંબર.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day