Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Jukininu Shak
Home
Recipe
Jukininu Shak
Jukininu Shak
Sabji
Cooktime
15 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ઝૂકીની – 500 ગ્રામ (કૂણી લેવી)
તેલ – 5 ચમચી (વઘારમાટે)
જીરું – 1 ટી સ્પૂન
લીલાં મરચાં(મોળાં) – 4 નંગ (ઝીણાં સમારેલાં)
ટમેટાં – 2નંગ (ઝીણાં સમારેલાં)
આદું– 1 નાનો ટુકડો (પેસ્ટ કરી લેવા)
હળદર – 1 ટી સ્પૂન
લાલ મરચું – 1 ½ ટી સ્પૂન
ગરમમસાલો –1/2 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
લીંબુ – 1 નંગ
પાણી – 1 ગ્લાસ
લીલા ધાણા – 50 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ ઝૂકીનીને ધોઈ લેવી.
ઝૂકીનીના નાના પીસ કરી લેવા.
એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય પછી તેમાં જીરું નાંખી સાતળવું.
હવે તેમાં ઝીણા સમારેલા મરચાં નાંખી તેમાં મીઠું, આદું- મરચાંની પેસ્ટ અને હળદર નાંખીને સાતળવું.
પછી ઝીણા સમારેલા ટમેટાં નાખવા.
પછી લાલ મરચું અને ગરમમસાલો નાંખી ચડવા દેવું.
પછી તેમાં ઝૂકીનીના ટુકડા નાંખી હલાવવું અને થોડી વાર ઢાંકીને ચડવા દેવું.
ઝૂકીની ચડી જાય પછી લીંબુનો રસ અને ધાણા નાંખી મિક્સ કરવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
ઝૂકીનીનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me