જીરા સોડા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Jira Soda
Home
Recipe
Jira Soda
Jira Soda
Soda
Cooktime
10 મિનિટ
Notes
પાણી અને ઇનોની જગ્યાએ તૈયાર ઠંડી સોડા પણ વાપરી શકાય.
🥕 Ingredients
જીરું – 2 ટેબલસ્પૂન
આખા મરી – 8-9 નંગ
પાણી – 1 કપ
ખાંડ – 1 કપ
સંચળ – 2 ટી સ્પૂન(8ગ્રામ)
ફુદીનાનાં પાન – 7-8 પાન
ચાટ મસાલો – 2 ટી સ્પૂન
પાણી – 1 ગ્લાસ
ઇનો – 1 પેકેટ (1 - ટેબલસ્પૂન)
બરફના ટુકડા – 3-4 નંગ
🍕 Recipe
એક કડાઈમાં જીરું અને મરીને મીડિયમ તાપે શેકી લેવું.
શેકાય જાય પછી થોડા ઠંડા થાય એટલે તેને મિક્સર જારમાં અધકચરા પીસી લેવા.
હવે એ જ કડાઈમાં એક કપ પાણી, પીસેલું જીરું અને ખાંડ લઈને તેને ઉકાળવું.
હવે તેમાં સંચળ પાઉડર અને હાથથી મસળેલાં ફુદીનાનાં પાન નાંખવા.
આ મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને તેમાં ચાટ મસાલો ઉમેરી મિક્સ કરીને મિશ્રણને ગરણી વડે ગાળી લેવું.
આ ગાળેલા જીરા સિરપને ઠંડું થવા દેવું.
હવે એક ગ્લાસમાં 50 મિલી જીરાનું બનાવેલું સિરપ લેવું અને તેમાં બરફ અને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું.
પછી તેમાં ઇનો નાંખીને ચમચી વડે હલાવીને તરત જ સર્વ કરવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day