Jamfal Cake BekariCooktime30 મિનિટServing4 વ્યક્તિNotesજમરૂખના બી કાઢવા અત્યંત જરૂરી છે. 25 મિનિટ પછી ઓવન ખોલી મિશ્રણ ચેક કરી લેવું કે બેક થઈ ગયું છે. કુકરમાં પણ આ કેક બની શકે છે.