Loading...
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Jambu Icecream
Home
Recipe
Jambu Icecream
Jambu Icecream
Ice Cream
Cooktime
45 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
દૂધ – 1/2 લિટર
ખાંડ – 7-8 ટેબલસ્પૂન
કાળા જાંબુ – 250 ગ્રામ
ક્રીમ – 100 ગ્રામ
કોર્ન ફલોર – 1 ટી સ્પૂન
જી. એમ. એસ. પાઉડર – 1/2 ટી સ્પૂન
સી. એમ. સી. પાઉડર – 1/4 ટી સ્પૂન
કાજુ, બદામ, પિસ્તાની કાતરી – 50 ગ્રામ
વેનીલા એસેન્સ – 1/2 ટી સ્પૂન
🍕 Recipe
સૌ પ્રથમ કાળા જાંબુ માંથી ઠળિયા અલગ કરીને પલ્પ કાઢી લેવો.
એક વાડકીમાં ૫૦ ગ્રામ જેટલું ઠંડું દૂધ લઈ તેમાં જી.એમ.એસ.પાઉડર અને સી.એમ.સી. પાઉડર બરાબર મિક્સ કરી સાઇડમાં રાખવું.
દૂધમાં પાઉડર બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું.
હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું.
દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે 8-1૦ મિનિટ ઉકાળવું.
પછી પાઉડર વાળું દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે દૂધને થોડીવાર ઉકાળવું.
દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને વેનીલા એસેન્સ નાંખી, તેમાં થોડીવાર બ્લેન્ડર ફેરવી સ્મુધ બનાવવું.
હવે તેમાં કાળા જાંબુનો પલ્પ ઉમેરીને મિક્સ કરી લેવો.
પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મૂકવું.
આઇસક્રીમ થોડી જામે એટલે ફ્રિજમાંથી બહાર કાઢી, તેને મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુધ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી મિક્સરમાં મિક્સ કરવું.
તેમાં કાજુ, બદામ અને પિસ્તાની કાતરી નાખવી.
હવે તેને એલ્યુમિનિયમના ડબ્બામાં અથવા કેન્ડીના મોલ્ડમાં ભરી આઇસક્રીમને ફ્રિજમાં સેટ થવા મુકવો.
Recipe
Mobile App
Get to know the speakers who're taking Lord Swaminarayan's teaching to the masses.
70+ apps are available.
Albums
Albums of Katha, Kirtans & Aakhyans in one place.
200+ albums are available.
Speakers
Get to know the speakers who're taking Lord Swaminarayan's teaching to the masses.
12+ speakers are available.
Coming Festivals
Hindu calendar
November
Nov 2025, Thursday
1 event is on this day
અમાસ
November
Nov 2025, Saturday
1 event is on this day
November
Nov 2025, Monday
1 event is on this day
November
Nov 2025, Tuesday
1 event is on this day
જાંબુ આઇસક્રીમ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me