Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Imarti
Home
Recipe
Imarti
Imarti
Mistan
Cooktime
60 મિનિટ
Weight
1 કિલો
🥕 Ingredients
ખાંડ – 300 ગ્રામ
અડદની દાળ – 250 ગ્રામ
ઓરેન્જ ફૂડ કલર – 1 ટી સ્પૂન (લિક્વિડ)
તેલ – 3-4 કપ (તળવા માટે)
🍕 Recipe
સૌ પ્રથમ અડદની દાળને બે કે ત્રણ પાણીમાં બરાબર ધોઈને 5 થી 6 કલાક સુધી પલાળી દો.
ત્યારબાદ ચાસણી લેવા માટે એક કડાઈમાં 300 ગ્રામ ખાંડ અને 1/2 લિટર પાણીથી ગરમ કરો.
ચાસણી ઘટ્ટ (2-૩ તારની) અને ચીકણી થાય ત્યાં સુધી ગરમ કરીને ઠંડી કરી લેવી.
ત્યારબાદ અડદની દાળ પલળી ગયેલી છે તેની મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી.
પછી તેમાં એક ટી સ્પૂન ઓરંજ ફૂડ કલર ઉમેરી દેવો.
ત્યારબાદ તેને ખૂબ જ હલાવીને મિશ્રણ કરી લેવું.
હવે એક કડાઈમાં તેલને ગરમ કરવા મૂકી દેવું.
પછી એક પ્લાસ્ટિકની થેલી અથવા સોસની બોટલમાં બનાવેલી પેસ્ટ ભરીને તેલમાં રીંગ જેવો ગોળ-ગોળ આકાર પાડો.
ત્યારબાદ તળાઈ જાય એટલે તેને 5 મિનિટ માટે ચાસણીમાં ડૂબાડી દો. પછી ડિસમાં લઈ લો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
ઇમરતી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me