ઈદડાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Idada
Home
Recipe
Idada
Idada
Farsan
Cooktime
40 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
અડદની દાળ – 1 વાટકી
ચોખા – 3 વાટકી
દહીં – 1/2 કપ
આદુંની પેસ્ટ – 50 ગ્રામ
મરચાંની પેસ્ટ - 100 ગ્રામ
કોથમીર – 50 ગ્રામ સમારેલી
લીમડો – 10-12 પાંદડા
મીઠું – 2 ટેબલસ્પૂન
મરી પાઉડર – 1 ટેબલસ્પૂન
રાઈ-જીરું – 1 ટેબલસ્પૂન
ચાટ મસાલો – 1 ટેબલસ્પૂન
બેકિંગ સોડા – 1 ટેબલસ્પૂન
🍕 Recipe
સૌ પ્રથમ અડદનીદાળ અને ચોખા 5 કલાક પલાળી રાખવા.
હવે એક મિક્સરની ઝારમાં મિક્સ દાળ અને ચોખાને લઈ તેમાં દહીં અને પાણી ઉમેરી ક્રશ કરી ખીરું તૈયાર કરવું.
પછી આ ખીરાને 14 કલાક મૂકી રાખવું.
ત્યારબાદ ખીરામાં મીઠું અને આદું-મરચાંની પેસ્ટ નાંખી હલાવવું.
આ ખીરામાં થોડું પાણી અને ચમચી તેલ નાખાવું અને ત્યારબાદ સોડા જરૂર હોય તો નાખવા અને થોડી વાર મિક્સ કરવું.
પછી ઢોકળીયામાં થાળી મૂકી તેમાં તેલ લગાવી ખીરું રેડો અને તેની ઉપર કાળા મરી પાઉડર અને ચાટ મસાલો નાખવો.
20 મિનિટ માટે સ્ટીમ કરવું.
હવે થાળીને બહાર લઈને તેના ઉપર એક નાના બાઉલમાં તેલ ગરમ કરી તેમાં રાય-જીરું અને મીઠા લીમડાનો વઘાર કરીને રેડવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Wednesday
2 events are on this day
જુનાગઢ મંદિરનો પાટોત્સવ
કારેલીબાગ (વડોદરા) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Saturday
2 events are on this day
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day