Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Hot And-sor-soup
Home
Recipe
Hot And-sor-soup
Hot and Sor Soup
Soup
Cooktime
25 મિનિટ
Serving
4 વ્યક્તિ
🥕 Ingredients
તેલ – 2 ચમચી
આદું – 1 ઇંચ
મરચાં – 1 નંગ
ગાજર – 1 નંગ
કોબીજ – 3 ચમચી
કેપ્સીકમ – 1/ 2 નંગ
ફણસી – 5 નંગ
પાણી – 4 કપ
સોયા સોસ – 2 ચમચી
વિનેગર – 2 ચમચી
ચીલી સોસ – 1 ટી સ્પૂન
મરી પાઉડર – 1/ 2ચમચી
ખાંડ – 1/ 2 ચમચી
મીઠું – 1/ 2 ચમચી
કોર્ન ફ્લોરની સ્લરી માટે:
કોર્ન ફ્લોર – 2 ચમચી
પાણી – 1/ 4 કપ
🍕 Recipe
પ્રથમ, એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ક્રશ કરેલું આદું અને મરચું નાંખો પછી તેને સાંતાળો.
હવે તેમાં ઝીણાં સુધારેલા શાકભાજી જેવાકે ગાજર, કોબી, કેપ્સીકમ અને ફણસી ઉમેરો.
2 મિનિટ માટે તેને સાતળો.
હવે તેમાં 4 કપ પાણી, સોયા સોસ, વિનેગર અને ચીલી સોસ ઉમેરો.
ત્યારબાદ તેમાં મરી પાઉડર, ખાંડ અને મીઠું નાંખો અને 3 મિનિટ સુધી ઉકાળો.
હવે એક 1/ 4 કપ પાણીમાં 2 ચમચી કોર્ન ફ્લોર મિક્સ કરીને કોર્ન ફ્લોર સ્લરી તૈયાર કરો અને તેને સૂપ માં સારી રીતે ભેળવી દો.
સૂપ સહેજ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.
હોટ એન્ડ સોર સૂપ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day