હમસ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Hamas
Home
Recipe
Hamas
Hamas
Chatani
Cooktime
10 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
બાફેલાં સફેદ ચણા – 300 ગ્રામ
જીરું – સ્વાદાનુસાર
આખા ધાણા – સ્વાદાનુસાર
હાલાપીનો મરચાં – 2–4
થોડું સમારેલું આદું
થોડી કોથમીર
નાનું લીંબુ – 1 નંગ
ઓલિવ ઓઇલ – 53.2 ગ્રામ
લાલ મરી – સ્વાદાનુસાર
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
4–6 કલાક માટે પાણીમાં ચણા પલાળવા.
પાણી અને મીઠું સાથે ચણા બાફી લેવા.
એક પાનમાં જીરું અને આખા ધાણા શેકી લો.
બધી સામગ્રી મિક્સરમાં વાટી લો.
હમસ લિસ્સું થાય ત્યાં સુધી વાટી લો.
બાકી રાખેલા ચણા જરૂર હોય તો નાંખી શકો છો.
ચાખ્યા બાદ જરૂર મુજબના મસાલા ઉમેરી શકો છો.
જો તમારું હમસ જરૂર કરતા વધારે ઘટ્ટ હોય તો તમે તેમાં બાફેલાં ચણાનું પાણી ઉમેરી શકો છો.
તૈયાર હમસને એક બાઉલમાં કાઢી અને ચિપ્સ અથવા કાચા શાકભાજી સાથે સર્વ કરી શકો છો.
તમે એક અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં એક એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day