Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Halapino Popers
Home
Recipe
Halapino Popers
Halapino Popers
Fast Food
Cooktime
40 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
તાજાં હાલોપીનિયાં મરચાં – 12 નંગ
ક્રિમ ચીઝ - 150 ગ્રામ
મોઝરેલા ચીઝ - 350 ગ્રામ
પીસેલું જીરું - 1 ચમચી
બટર - 250 ગ્રામ
બ્રેડ ક્રમ્બ - 250 ગ્રામ
મેંદો - 65 ગ્રામ
મોટું પીસેલું મરચું – 2 ½ ચમચી
મીઠું - સ્વાદાનુસાર
મરી પાઉડર - 1 મોટી ચમચી
ઓરેગાનો - 1 મોટી ચમચી
અજમો - 1 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ મરચાંને લાંબા સુધારી, બધા બી કાઢીને, એક મરચાં ના બે ભાગ કરવા.
એક તપેલામાં તળવા માટે તેલ ગરમ કરો.
એક વાટકામાં ક્રિમ ચીઝ, મોઝરેલા ચીઝ, જીરું પાઉડર, મરચું, મીઠું, મરી, ઓરેગાનો અને અજમો ભેગા કરો.
એક ઊંડી ડીશમાં બટર ગરમ કરો
એક ડીશમાં બ્રેડનો ભૂકો મૂકો.
પછી ચીઝનું મિશ્રણ લાંબા સુધારેલા મરચાં ઉપર લગાડો.
પછી બટરમાં બોળી તરત બ્રેડ ક્રમ્બમાં રગદોળો.
જરૂર પડે તો ફરીથી બ્રેડ ક્રમ્બ રગદોળો જ્યાં સુધી આખું કવર ના થાય ત્યાં સુધી.
પછી મીડિયમ ગેસ પર ગરમ તેલમાં તળી લેવા.
હવે હાલોપીનીયા પોપર્સ તૈયાર થઈ ગયા.
ટમેટાંના સોસ સાથે સર્વ કરો.
હાલાપીનો પોપેર્સ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day