Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Hakka Nudels
Home
Recipe
Hakka Nudels
Hakka Nudels
Fast Food
Cooktime
1 કલાક
Serving
4 વ્યકિત
🥕 Ingredients
નૂડલ્સ – 400 ગ્રામ
સોયા સોસ – 30 મિલી
કોબીજ સમારેલી – 100 ગ્રામ
ગાજર – 50 ગ્રામ
લાલ કેપ્સીકમ – 2 નંગ
લીલાં કેપ્સીકમ – 2 નંગ
આદું – એક મીડિયમ સાઇઝ ટુકડો
મરચાંની પેસ્ટ – સ્વાદાનુસાર
મીઠું,મરી પાઉડર અને વિનેગર – સ્વાદાનુસાર
વઘાર માટે તેલ
🍕 Recipe
સૌ પ્રથમ પાણીને ઉકાળવા મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં નૂડલ્સ નાખવા.
નૂડલ્સ ને 5–7 મિનિટ બાફવા દેવા.
બફાઈ જાય એટલે તેને નિતારી લેવા અને ઠંડા પાણીમાં થોડીવાર રાખવા.
પછી ઠંડા પાણીમાંથી કાઢી લઈને એકદમ કોરા કરી લેવા.
એક કઢાઈમાં તેલ મૂકી તેમાં આદું મરચાંની પેસ્ટ નાંખી ઉપરના બધા સમારેલા શાકભાજીને અધકચરા શેકી નાખવા.
શેકાય જાય એટલે તેમાં વિનેગર, સોયા સોસ નાંખીને મિક્સ કરવું.
તેમાં સ્વાદાનુસાર ચિલી સોસ, મરીનો પાઉડર અને મીઠું નાખવા.
પછી તેમાં નૂડલ્સ નાખવા.
તૈયાર છે ગરમાગરમ ચાઇનીસ નૂડલ્સ.
હક્કા નૂડલ્સ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day