Gvakamoli ChataniCooktime15 મિનિટServing5 વ્યકિતNotesઆ વાનગી મકાઈ ના લોટ ની ચીપ્સ સાથે જમવું. આ વાનગી એકાદશીમાં પણ બટાકાંની વેફર સાથે જમાય. આ વાનગી તમે સેન્ડવિચમાં સ્પ્રેડ પણ કરી શકો.