Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Guvarnu Shak
Home
Recipe
Guvarnu Shak
Guvarnu shak
Sabji
Cooktime
20 થી 30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ગુવાર – 600 ગ્રામ
તેલ – વઘાર માટે
અજમો – 1 ટી સ્પૂન
જીરું – 1 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
લાલ મરચું – 2-3 ટી સ્પૂન
ધાણાજીરું – 1 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
લીલા ધાણા – 1/4 કપ(સમારેલા)
🍕 Recipe
ગુવારને ધોઈ 1-2 ઇચના ટુકડા કરી સમારી લેવો.
એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં અજમો અને જીરું ઉમેરી દેવું એ શેકાઈ જાય એટલે હળદર નાંખીને તેમાં સમારેલો ગુવાર ઉમેરી દેવો.
પછી તેમાં મીઠું ઉમેરી 3-4 મિનિટ સાંતળી લેવું.
પછી લાલ મરચું અને ઘણાજીરું ઉમેરી બધું બરાબર મિક્સ કરી 1/2 ગ્લાસ પાણી ઉમેરી કુકર ની 3 વ્હિસલ કરી ગેસ બંધ કરી દેવો.
કુકર ખોલી ધાણા મિક્સ કરી લો.
ગુવારનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day