Gulkand Shake

Shake

gulkand-shake

Cooktime

15 મિનિટ

Serving

2 વ્યકિત
🥕 Ingredients

  • ગુલકંદ – 2 ચમચી
  • દૂધ – 300 મી.લિ.
  • વેનીલા આઇસક્રીમ – 2 કપ
  • રોઝ સિરપ – 3 ચમચી
  • કાજુ- બદામ – 5 થી 6(ચિપ્સ કરવી)
  • બરફના ટુકડા – 6 થી 7

🍕 Recipe

  1. સૌ પ્રથમ મિક્સર જાર માં ગુલકંદ, 1 સ્કૂપ આઇસક્રીમ, રોઝ સિરપ, બરફના ટુકડા નાંખી ક્રશ કરો.
  2. હવે એક ગ્લાસમાં ક્રશ કરેલું મિશ્રણ અને દૂધ લો અને તેને બરાબર મિક્સ કરીદો.
  3. ત્યારબાદ તેને આઇસક્રીમ અને કાજુ બદામની ચિપ્સથી ગાર્નિશ કરો.

ગુલકંદ શેક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me