Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Gulkand Barfi
Home
Recipe
Gulkand Barfi
Gulkand Barfi
Farali
Cooktime
15 મિનિટ
Weight
900 ગ્રામ
🥕 Ingredients
માવો – 500 ગ્રામ
ગુલકંદ – 200 ગ્રામ
દળેલી ખાંડ – 200 ગ્રામ
ડ્રાયફ્રૂટ – જરૂરમુજબ (કાજુ, બદામ, પિસ્તા)
ઇલાયચી પાઉડર – 1 ટી સ્પૂન
🍕 Recipe
એક નોનસ્ટિક પેનને ગરમ કરી તેમાં માવાને મસળીને ધીમા તાપે શેકી લો.
કાજુ-બદામના નાના ટુકડા કરી લો.
માવો શેકયા બાદ તેમાં ગુલકંદ, દળેલી ખાંડ, ઇલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ નાંખીને મિક્સ કરી લેવું.
બરાબર બરફી જામે એવું ઘટ્ટ થયા પછી ગેસ બંધ કરી દેવો.
એક એલ્યુમિનિયમ ટ્રે ને ગ્રીસ કરી તેમાં આ મિશ્રણને બરાબર પાથરી દેવું.
એક સ્ટીલની વાડકીના તળિયે ઘી લગાવી મિશ્રણ ઉપર ઘસીને તેને લીસું કરી લેવું.
પછી તેના પર ઝીણા સમારેલા પિસ્તા મૂકી ગાર્નિશ કરી લેવું.
તેના પીસ પાડી 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દેવું અને ત્યારબાદ સર્વ કરવી.
ગુલકંદ બરફી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day