Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Gulab Barfi
Home
Recipe
Gulab Barfi
Gulab Barfi
Farali
Cooktime
30 મિનિટ
Weight
400 ગ્રામ
🥕 Ingredients
દૂધનો માવો – 200 ગ્રામ
ખાંડ – 125 ગ્રામ
ગુલાબની પાંદડી – 100 ગ્રામ
ઘી – 2 ચમચી
એલચીનો પાઉડર – 1/4 ચમચી
ગુલાબનું એસેન્સ – 3-4 ટીપાં
પિસ્તા-બદામની કાતરી - જરૂર મુજબ
🍕 Recipe
સૌ પ્રથમ ખાંડ અને પાણીનો ઉપયોગ કરીને ત્રણ તારની ચાસણી બનાવો.
ચાસણી જાડી થાય ત્યાં સુધી ઉકાળો અને તેને સારી રીતે હલાવો.
હવે એક કડાઈમાં થોડું ઘી લો, અને તેમાં માવો નાંખીને શેકી લો.
પછી તેમાં ખાંડની ચાસણી નાંખીને મિક્સ કરી લેવું.
હવે તેમાં ગુલાબની પાંદડી અને ગુલાબનું એસેન્સ નાંખો અને બરાબર મિક્સ કરી લો.
ત્યારબાદ આ મિશ્રણના બે ભાગ કરો.
એક ભાગમાં ગુલાબી કલર ઉમેરી બરોબર મિક્સ કરી દો.
હવે ઘી લગાવેલી ડીશમાં પ્રથમ સફેદ માવો પથરી દો. અને તેના પર ગુલાબી માવો પથરી દો.
થોડા સમય પછી તેમને ચોરસ કાપીને તેને પિસ્તા બદામની કાતરીથી સજાવો અને સર્વ કરો.
ગુલાબ બરફી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day