Gulabjambu
Mistan

Cooktime
1 કલાક
Notes
રીત-1 :
50 ગ્રામ રવાને બદલે 50 ગ્રામ મેંદો લેવાથી પણ ગુલાબજાંબુ સારા થાય છે.
રીત-2 :
જો માવો વધુ કઠણ બની જાય તો તેમાં 1 ½ ટી સ્પૂન દૂધ ઉમેરવું અને માવાને સારી રીતે મસળવો.
વધુ ગરમ ચાસણીમાં ગુલાબજાંબુ ન નાખવા.