ગ્રીન પુલાવ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Green Poolav
Home
Recipe
Green Poolav
Green Poolav
Rice
Cooktime
20 મિનિટ
Serving
4 વ્યકિત
Notes
તમારી પસંદના શાકભાજી નાખવા હોય તો નાખી શકાય છે.
🥕 Ingredients
ચોખા – 2 કપ(30 મિનિટ પલાળેલા)
પાણી – 3-4 કપ
લીલાં મરચાં – 3-4 નંગ
આદું – 1 નાનો ટુકડો
મીઠું – સ્વાદાનુસાર
ગરમમસાલો – 1-2 ચમચી
તેલ – 4 ચમચી
ઇલાયચી – 4-5 નંગ
લવિંગ – 4-5 નંગ
તજ – 2 ટુકડા
લાલ મરચાં પાઉડર – 1/2 નંગ
સમારેલા લીલા ધાણા – 2 મોટા કપ
🍕 Recipe
સૌ પ્રથમ બધા શાક ધોય લેવા.
હવે એક મિક્સરમાં લીલાં મરચાં, આદું, મીઠું, ગરમમસાલો, લીલા ધાણા અને એક કપ પાણી નાંખીને પીસી લેવું.
પછી એક પેનમાં તેલ ગરમ મૂકીને એમાં ઇલાયચી, લવિંગ અને તજ નાખવા.
ત્યારબાદ તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ તેમાં ઉમેરવી અને થોડીવાર ચડવા દેવી.
થોડીવાર પછી તેમાં લાલમરચું પાઉડર ઉમેરી બધું મિક્સ કરવું.
2 મિનિટ પછી પલાળેલા ચોખા અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી દેવું.
થોડીવાર રાખી 3-4 કપ પાણી નાંખી પેનને ઢાંકી 15 થી 20 મિનિટ ધીમા ગેસે ચડવા દેવુ.
બધું પાણી બળી જાય અને ભાત સારી રીતે ચડી ગયા બાદ ગેસ ઉપરથી ઉતારી ગરમ-ગરમ પીરસવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day