Ghughra MistanCooktime30 મિનિટNotesઘૂઘરા એકદમ ઠંડા થાય પછી જ ડબ્બામાં કે વાસણમાં ભરવા. સ્ટફિંગ માવાનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. પરંતુ માવાના ઘૂઘરા 4 થી 5 દિવસજ સારા રહે છે.