Ghata Pineapple Soda SodaCooktime10 મિનિટNotesમરી, સંચળ અને જીરા પાઉડરનો મસાલો બનાવીને સોડામાં નાખવાથી ટેસ્ટ બહુ સરસ લાગે છે. પાણી અને ઇનોની જગ્યાએ તૈયાર ઠંડી સોડા પણ વાપરી શકાય.