ઘસિયો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Ghasiyo
Home
Recipe
Ghasiyo
Ghasiyo
Mistan
Cooktime
30 મિનિટ
Weight
1 કીગ્રા
🥕 Ingredients
ઘઉંનો લોટ – 500 ગ્રામ
ઘી – 215 ગ્રામ
ગોળ – 275 ગ્રામ
ઇલાયચી – 5 ગ્રામ
🍕 Recipe
ઘીને ગરમ મૂકી તેમાં ધીમા તાપે લોટ શેકવાનો.
25% જેવો શેકાય જાય એટલે ગોળને ભૂકો કરીને નાખવો.
50% જેવો શેકાય જાય એટલે ગોળ ભળી જાય.
તેને નીચે ઉતારી એલચી નાખવી.
ગોળ ગરમ ન થયો હોય તો વાટકાથી દબાવી ગરમા ગરમમાં ભેળવી દેવો.
છૂટું છૂટું રહેશે.
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day
July
Jul 2025, Friday
1 event is on this day