Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Galya Aabla
Home
Recipe
Galya Aabla
Galya Aabla
Mukhvas
Cooktime
20 મિનિટ
Weight
600 ગ્રામ
🥕 Ingredients
આમળાં – 500 ગ્રામ
ખાંડ – 300 ગ્રામ
દળેલી ખાંડ – 5 ચમચી
🍕 Recipe
એક તપેલીમાં આમળા ડૂબે એટલું પાણી ગરમ કરવા મૂકો.
પાણી ગરમ થાય ત્યારબાદ તેમાં આમળા નાંખી ઢાંકી દેવું.
થોડી-થોડીવારે આમળા ચેક કરતાં રહેવું.
આમળાની પેશીઓ છૂટી પડે ત્યાં સુધી બાફી લેવા. આમળા વધુ બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું.
આમળા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી તેનું પાણી કાઢી ગાળી લેવું અને આમળાને પાણીમાંથી બહાર કાઢી લો.
આમળા થોડા ઠંડા થાય પછી તેની એક-એક કરીને બધી પેશીઓ અલગ કરી લો.
આમળાની પેશીઓ ને તપેલીમાં લઈ તેમાં ખાંડ નાંખી ધીમેથી હલાવી 3 દિવસ રહેવા દો.
3 દિવસ પછી ખાંડ ઓગળી જાય પછી ખાંડનું જે પાણી નીકળયું હોય તે ગાળી લેવું.
આમળાની પેશીઓને પોહળા વાસણમાં 3 દિવસ તાપમાં સૂકવી લેવી.
હવે તેને એર ટાઈટ ડબ્બામાં ભરી વાપરી શકાય છે.
ગળ્યાં આંબળાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day