Galkanu Shak

Sabji

galkanu-shak

Cooktime

20 મિનિટ

Serving

5 વ્યકિત
🥕 Ingredients

  • ગલકાં – 1 કિલો
  • રાઈ – 1 ટી સ્પૂન
  • આખું જીરું – 1 ટી સ્પૂન
  • હળદર – 1/2 ટી સ્પૂન
  • લાલ મરચું – 3-4 ટી સ્પૂન
  • મીઠું – સ્વાદાનુસાર
  • તેલ – વઘાર માટે
  • ધાણાજીરું – 1 ટી સ્પૂન
  • લીલા ધાણા – 1/2 ટી સ્પૂન(સમારેલા)

🍕 Recipe

  1. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ અને જીરું થી વઘાર કરવો પછી તેમાં હળદર, ધાણાજીરું સમારેલા ગલકા, મીઠું ઉમેરી ગલકા 3-4 મિનિટ હલાવતા ચડવા દેવા.
  2. પછી તેમાં લાલ મરચું ઉમેરી ધીમા તાપે ચડવા.
  3. જો જરૂર પડે તો જ 1/2 કપ પાણી નાખવું.
  4. 10-12 મિનિટ પછી શાકને ચેક કરી લેવું શાક ચડી ગયું હોય તો ગેસ બંધ કરીને લીલા ધાણા ભભરાવી દેવા.

ગલકાંનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me