Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Gajarnu Shak
Home
Recipe
Gajarnu Shak
Gajarnu Shak
Sabji
Cooktime
25 થી 30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ગાજર – 1 કિલો (સમારેલા ઝીણા ટુકડા)
લીલા ધાણા – 1/2 કપ(સમારેલા)
લીલાં મરચાં – 4-5 નંગ(સુધારેલાં)
હળદર – 1 ટી સ્પૂન
લાલ મરચું – 2 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
તેલ – વઘાર માટે
જીરું – 2 ટી સ્પૂન
ધાણાજીરું – 1 ટી સ્પૂન
🍕 Recipe
એક કઢડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું અને લીલાં મરચાં નો વઘાર કરી તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરી 1 મિનિટ ચડવા દેવું.
પછી તેમાં ગાજર ઉમેરી 1/2 કપ પાણી ઉમેરી ધીમા ગેસે ચડવા દેવું.
10-12 મિનિટ પછી શાકને ચેક કરી લેવું શાક ચડી ગયું હોય તો ગેસ બંધ કરીને લીલા ધાણા ભભરાવી દેવા.
ગાજરનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day
July
Jul 2025, Friday
1 event is on this day