ગાજરનું અથાણું | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Gajarnu Athanu
Home
Recipe
Gajarnu Athanu
Gajarnu Athanu
Athana
Cooktime
1 દિવસ
Weight
600 ગ્રામ
🥕 Ingredients
ગાજર – 500 ગ્રામ
રાઈનું તેલ – 1/2 કપ
લીલાં મરચાં – 6-7 નંગ
આદું – 50 ગ્રામ
હળદર પાઉડર – 1 ચમચી
લાલ મરચું પાઉડર – 1/ 2 ચમચી
અજમો – 1/3 ચમચી
મેથીના દાણા – 2 ચમચી
રાઈ – 2 ચમચી
મીઠું – 2-1/2 ચમચી
લીંબુ – 1 નંગ
🍕 Recipe
સૌ પ્રથમ ગાજર ને ધોઈ તેની છાલ નિકાળી લાંબી અને જાડી એવી સ્લાઇસ કરી લેવી.(ચીરી કરવી )
તેની જ સાથે લીલાં મરચાં અને આદુંની લાંબી અને પાતળી ચીર કરી લેવી.
ત્યારબાદ મિક્સરમાં અજમો અને મેથીના દાણા સાથે રાઈ ઉમેરી મિક્સરમાં પીસી પાઉડર તૈયાર કરવો.
હવે એક પેનમાં તેલ ગરમ કરવું.(રાઈનુ તેલ )
ત્યારબાદ તેમાં ગાજર, મરચાં અને આદુંની ચીરી ઉમેરી ને સાતળવું. (2 મિનિટ માટે )
પછી તેમાં હળદર, મીઠું વગેરે ઉમેરી મિક્સ કરવું.
તેમાં લાલ મરચું, પીસેલી રાઈ, મેથીના દાણા, અજમોનો પાઉડર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવું.
તૈયાર છે ગાજરનું અથાણું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day