Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Gajarno Halvo
Home
Recipe
Gajarno Halvo
Gajarno Halvo
Farali
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ગાજર – 500 ગ્રામ
માવો – 250 ગ્રામ
દૂધ – 250 ગ્રામ
ખાંડ – 175 ગ્રામ
ઘી – 2 ચમચી
ઇલાયચી સ્વાદાનુસાર
ખસખસ – 1/2 ચમચી
લાલ ફૂડ કલર – 1 ચપટી
🍕 Recipe
સૌ પ્રથમ ગાજરને છોલીને છીણી લેવા.
એક કઢાઈમાં 1 ચમચી ઘી લેવું પછી તેમાં ગાજરનું છીણ નાંખી સાતળવું.
ત્યારબાદ તેમાં દૂધ નાંખી હલાવતા રહેવું.
દૂધ બળે એટલે તેમાં ખાંડ નાખવી.
થોડીવાર ચડવા દો, ખાંડનું પાણી બળે એટલે તેમાં માવો નાંખી હલાવતા રહેવું.
માવો બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં કાજુ અને દ્રાક્ષ નાંખી મિક્સ કરી લો.
1 ચમચી ઘી નાંખો, ઘી છૂટું પડે પછી ગેસ પરથી નીચે ઉતારી ઇલાયચી અને ખસખસ નાંખો.
ગાજરનો હલવો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day