Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Gajar Nu-soup
Home
Recipe
Gajar Nu-soup
Gajar nu Soup
Soup
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ગાજર - 250 ગ્રામ
બટેટાં - 1 મીડિયમ
આદું- 1 ટુકડો
તમાલપત્ર - 1 નંગ
ક્રીમ - 2 ટેબલસ્પૂન
બટર - 1 ટેબલસ્પૂન
બ્રેડના તળેલા કટકા - 1 કપ
મીઠું, તજ,મરીનો ભૂકો - સ્વાદ મુજબ
🍕 Recipe
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, ઝીણા સમારવા.
બટાકાંને છોલી ઝીણા સમારવા.
એક તપેલીમાં બટર ગરમ કરી, તેમાં તમાલપત્ર નાંખી, તેમાં 4-5 કપ પાણી નાંખી ઉકાળવું.
પાણી ઉકળે એટલે તેમાં આદું, બટાકાં અને ગાજરના ટુકડાનાંખવા.
બધું શાક બફાય એટલે ગેસ બંધ કરી, ઠંડું કરી, બ્લેન્ડરથી એક રસ કરી, ગરણીથી ગાળી લેવું.
પછી એક તપેલીમાં સૂપ ગરમ કરવા મુકવો.
સૂપ ઉકળે અને થોડો ઘટ્ટ થાય એટલે તેમાં તજ-મરીનો ભૂકો અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી, ગેસ બંધ કરવો.
એક બાઉલમાં સૂપ કાઢી, તેમાં થોડી ક્રીમ, લીલા ધાણા અને થોડા બ્રેડના ટુકડા નાંખી, ગરમ-ગરમ સૂપ આપવો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
ગાજરનું સૂપ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me