Gajar-Fansinu Shak
Sabji

Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
ગ્રેવી વગર પણ બનાવી શકાય તેમાં ગાજર, ફણસીને પકવી તેમાં શીંગદાણા, કોપરાનો મસાલો નાંખી બનાવી શકાય.
વધુ તીખું કરવું હોય તો તમાલપત્ર, લાલ સૂકાં મરચાં પણ નાંખી શકાય.
વધુ ટેસ્ટી કરવું હોય તો છેલ્લે પનીરનો ભૂકો પણ નાંખી શકાય.