Fruitsalad

Farali

fruitsalad

Cooktime

40 મિનિટ

Serving

5 વ્યકિત

Notes

અહીં કસ્ટર્ડ પાઉડર ઉપયોગ કરેલ નથી પરંતુ તેની મદદથી પણ બનાવી શકાય છે
🥕 Ingredients

  • દૂધ – 1 લિટર
  • ખાંડ – 100 ગ્રામ
  • દૂધની તર – 2 મોટા ચમચા
  • પાકાં કેળા – 200 ગ્રામ
  • સફરજન – 3 નંગ
  • ચીકુ– 2 નંગ
  • સિડલેસ દ્રાક્ષ – 50 ગ્રામ
  • દાડમ – 1 નંગ
  • ઇલાયચી પાઉડર – 1 ટી સ્પૂન
  • વેનીલા એસેન્સ – 1-2 ટીપાં

🍕 Recipe

  1. 1 લિટર દૂધમાં કુલ 600 ગ્રામ ફેટ થાય.
  2. દૂધ ઉકાળતા 2 અથવા 3 ઉભરાએ દૂધની તર ભેળવી દેવી.
  3. માપનું ઘટ્ટ થતાં ખાંડ ઉમેરી નીચે ઉતારી ઠંડું પાડવું.
  4. ત્યારબાદ બધું ફ્રૂટ ભેળવી દેવું.

ફ્રૂટસલાડ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me