French Tost
Bekari

Cooktime
20 મિનિટ
Serving
2 વ્યકિત
Notes
જો કસ્ટર્ડ પાઉડર ઘરમાં ન હોય, તો કોર્ન સ્ટાર્ચ પણ વાપરી શકાય.
ગરમ ફ્રેન્ચ ટોસ્ટને મેપલ સિરપ, તજ પાઉડર અને ખાંડના પાઉડર સાથે પીરસી શકાય.
અથવા ચોકલેટે સ્પ્રેડ અને સ્ટ્રોબેરી, કેળા જેવા ફળ સાથે પણ પીરસી શકાય.