Farsipuri
Farsan

Cooktime
1 કલાક
Weight
1 કિલો
Notes
જો પૂરીમાં કાપા નહીં પડે તો પૂરી ફૂલશે.
એકલા મેંદાની બદલે રોટલીનો લોટ 400 ગ્રામ, મેંદો 200 ગ્રામ, રવો 100 ગ્રામ આ રીતે પણ લઈ શકાય.
1 કિલો લોટમાંથી 125 નંગ જેટલી પૂરી બનશે.
Farsipuri
Farsan
Coming Festivals
Hindu calendar