Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Fanasnu Shak
Home
Recipe
Fanasnu Shak
Fanasnu Shak
Sabji
Cooktime
40 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ફણસનું શાક – 500 ગ્રામ
તેલ – તળવા માટે
દાળિયા – 1/4 કપ
ખસખસ – 1/4 કપ
કોપરાનું છીણ – 1/4 કપ
શાહીજીરું – 1 ટેબલસ્પૂન
મીઠું સ્વાદાનુસાર
તમાલપત્ર – 2
તજ – 2
એલચી – 2
કાળામરી – 2-4 નંગ
લવિંગ – 2 નંગ
જાવંત્રી – 1 નંગ
જીરું – 1 સ્પૂન
આદું-મરચાંની પેસ્ટ – 1 સ્પૂન
લાલ મરચાંની પેસ્ટ – 3 સ્પૂન
પાણી – જરૂર મુજબ
હળદર – 1/2 સ્પૂન
આમચૂર પાઉડર – 1 સ્પૂન
ધાણાજીરું – 1 સ્પૂન
કસૂરી મેથી – 1/2 સ્પૂન
કોથમીર – 1/2 વાટકો
🍕 Recipe
સૌ પ્રથમ ફણસના ટુકડા મીડિયમ સાઇઝના કરવા પછી એક કડાઈમાં તેલ ગરમ કરી ફણસને તળી લેવા.
પેસ્ટ બનાવવા માટે:
એક મિક્સરમાં દાળિયા, ખસખસ, કોપરાનું છીણ, શાહજીરું, મીઠું નાંખી તેની પેસ્ટ બનાવવી.
મસાલો:
તમાલપત્ર, તજ, એલચી, કાળી મરી, લવિંગ, જાવિત્રી, જીરું, આદું- મરચાંની પેસ્ટ, મીઠું, પાણી નાંખી મિક્સરમાં પીસી મસાલો તૈયાર કરવો.
હવે એક કડાઈમાં તેલ-8 ટેબલસ્પૂન લઈ તેને ગેસ પર ગરમ કરવું.
પછી તેમાં પીસેલો મસાલો, લાલ મરચું નાંખી 5 મિનિટ સુધી પકાવવું.
પછી તેમાં હળદર, ધાણાજીરું નાંખી તેમાં દાળિયાની પેસ્ટ નાંખી પકાવવું.
પછી તેમાં ફણસ નાખવી હલાવવું. તેમાં મીઠું, અડધો ગ્લાસ પાણી, આમચૂર પાઉડર, કસૂરી મેથી નાંખી 2 મિનિટ પકાવવૂ.
છેલ્લે કોથમીર નાખવી.
ફણસનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day
July
Jul 2025, Friday
1 event is on this day