ફાફડા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Fafda
Home
Recipe
Fafda
Fafda
Farsan
Cooktime
90 મિનિટ
Weight
2 કિલો
🥕 Ingredients
બેસન – 1 કિલો
મીઠું – ૩૦ ગ્રામ
હળદર- 5 ગ્રામ
અજમો – 5 ગ્રામ
તેલ મોણ માટે – 150 ગ્રામ
ખાવાનો સોડા – 12 ગ્રામ
તળવા માટે તેલ
પાણી – જરૂર મુજબ
🍕 Recipe
એક વાસણમાં મીડિયમ આંચે મોણ માટેના તેલને થોડું ગરમ કરો.
હવે એક બીજા વાસણમાં આ તેલ લો અને તેમાં તેલ જેટલું જ પાણી નાંખી 2-3 મિનિટ બરાબર મિક્સ કરો.
હવે તેમાં થોડું મીઠું, અજમો અને સોડા નાંખી હલાવો.
ત્યારબાદ થોડો-થોડો કરીને તેમાં બેસન ઉમેરતા જવું અને રોટલીના લોટ જેવો લોટ બાંધીને 4-5 મિનિટ સુધી મસળી લો.
ત્યારબાદ લોટના ગોળ લુવા કરી થોડા દબાવી લંબગોળ બનાવો.
હવે પાટલા કે પાટલી ઉપર હથેળીથી ભાર આપી લુવાની લાંબી-લાંબી પટ્ટીઓ કરો.
આ પાતળી પટ્ટીને ચપ્પુથી સાચવીને પાટલા ઉપરથી ઉપાડી લો.
હવે તે પટ્ટીને ગરમ તેલમાં બહુજ ધીમા તાપે તળી લો.
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day
July
Jul 2025, Friday
1 event is on this day