Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dudhpaua
Home
Recipe
Dudhpaua
Dudhpaua
Mistan
Cooktime
40 થી 45 મિનિટ
Serving
6 વ્યકિત
🥕 Ingredients
દૂધ – 1200 ગ્રામ
ખાંડ – 200 ગ્રામ
બદામ ટુકડા – 1 ટી સ્પૂન
પિસ્તા ટુકડા – 1 ટી સ્પૂન
કેસર તાતણા – 10 નંગ
એલચી પાઉડર – 1/4 ટી સ્પૂન
ચોખાના પૌંઆ – 100 ગ્રામ
પાણી (પૌંઆ પલાળવા માટે) – 2 ગ્લાસ
🍕 Recipe
સૌ પ્રથમ દૂધ ગરમ કરો.
દૂધમાં ઊભરો આવે તરત જ તેમાં ખાંડ નાખવી.
ત્યારબાદ હલાવતા રહો.
પછી પલાળેલા પૌંઆ ને ગરમ દૂધમાં નાંખી દેવા.
થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
ત્યારબાદ તેમાં ડ્રાઈફૂટના ટુકડા અને કેસરના તાતણા નાંખો.
પછી એલચી પાઉડર ઉમેરવી.
બધું મિક્સ કરી દેવું.
પછી તે અગાશી ઉપર ઠંડા કરવા મૂકો.
દૂધપૌંઆ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day