દૂધીનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dudhinu Shak
Home
Recipe
Dudhinu Shak
Dudhinu Shak
Sabji
Cooktime
15 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
દૂધીના શાકમાં બટેટાં પણ નાંખી શકાય.
🥕 Ingredients
દૂધી – 750 ગ્રામ
રાઈ - 1/2 ટી સ્પૂન
જીરું – 1/2 ટી સ્પૂન
લાલ સૂકાં મરચાં – 2 નંગ
લીમડાનાં પાન - 8-10 નંગ
હળદર – 1 ટી સ્પૂન
ધાણાજીરું - 1 ટી સ્પૂન
લાલ મરચું – ટી સ્પૂન
ગરમમસાલો – 1 ટી સ્પૂન
લીંબુનો રસ – 1 ટી સ્પૂન
ટમેટાં – 2 નંગ સમારેલા
ખાંડ/ગોળ – 1 ટી સ્પૂન
કોથમીર – 1/2 વાટકી
પાણી – 1/2 ગ્લાસ
તેલ – 8 ટેબલસ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
દૂધીની છાલ કાઢી તેના નાના ટુકડા કરવા.
હવે કૂકરમાં તેલ ગરમ કરવા મૂકીને તેમાં રાઈ, જીરું, લાલ સૂકાં મરચાં, મીઠા લીમડાનાં પાન નાંખી હલાવવું.
પછી તેમાં દૂધી, ટમેટાંને ઉમેરી તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું, ગરમમસાલો, મીઠું, લીંબુનો રસ, ખાંડ અને થોડું પાણી ઉમેરી બરાબર હલાવવું.
કુકરને બંધ કરી કુકર ની 4 વ્હિસલ થાય પછી કુકરને ખોલી શાક ઉપર કોથમીર નાખવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day