દૂધીનાં થેપલાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Dudhina Thepla
Home
Recipe
Dudhina Thepla
Dudhina Thepla
Rotali
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ખમણેલી દૂધી – 3/4 કપ
ઘઉંનો લોટ – 3 કપ
દહીં – 1/2 કપ
હળદર – 3/4 ચમચી
લાલ મરચું – 1+3/4 ચમચી
ધાણાજીરું – 2 ½ ચમચી
તેલ – 2 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
ધાણા(કોથમીર) – 4 ચમચી
🍕 Recipe
દૂધીનાં થેપલા બનાવવા માટે સૌથી પહેલા ઉપર આપેલી બધી જ સામગ્રી મિક્સ કરી લોટ બાંધવો.
પાણીનો ઉપયોગ જરૂર હોય તો જ કરવો કારણ કે દૂધી માંથી પાણી છૂટે એટલે તેમાં જ લોટ બંધાય જશે.
લોટ બંધાય જાય પછી 1/4 ચમચી તેલ ઉમેરી લોટને કુણવી લેવો.
લોટના લૂઆ કરી થેપલા વણવા.
લોઢી ગરમ કરી તેમાં થેપલા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલથી શેકવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day