એક મલમલના કાપડમાં દહીં નાંખી તે કાપડને ચારે બાજુથી બાંધી બીજા વાસણમાં તેમાંથી પાણી નીતરી જાય તેમ 2 કલાક સુધી રાખી દો.
2 કલાક પછી કાપડને બારથી દબાવીને વધુ પાણી હોય તે કાઢવું.
ત્યારબાદ એક ખાલી વાસણમાં દહીં કાઢીને તેમાં દળેલી ખાંડ, કાજુના ટુકડા, બદામની કાતરી, પિસ્તાની કાતરી અને ઇલાયચી પાઉડર નાંખી મિક્સ કરી લીસું થાય ત્યાં સુધી હલાવવું.