Dryfruit Ladu

Farali

dryfruit-ladu

Cooktime

50 મિનિટ

Weight

1 કિલો
🥕 Ingredients

  • કાજુ – 100 ગ્રામ
  • બદામ – 100 ગ્રામ
  • ખજૂર – 100 ગ્રામ
  • અખરોટ – 100 ગ્રામ
  • પિસ્તા – 25 ગ્રામ
  • દ્રાક્ષ – 50 ગ્રામ
  • સૂકું ટોપરું – 250 ગ્રામ
  • તલ – 2 ટેબલસ્પૂન
  • ખસખસ – 1 ટેબલસ્પૂન
  • ઘી – 60 ગ્રામ
  • ખાંડ – 1 કપ (200 ગ્રામ)
  • ઇલાયચી પાઉડર – 1/2 ટી સ્પૂન

🍕 Recipe

  1. સૌ પ્રથમ ઘી માં કાજુ, બદામ, ખજૂર નાંખી ધીમા તાપે શેકો અને અલગ બાઉલમાં લો.
  2. ફરી ઘી માં અખરોટ, પિસ્તા, તલ, ખસખસ અને દ્રાક્ષ ઉમેરી શેકો અને અલગ બાઉલમાં લો.
  3. હવે ટોપરાને આછો ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
  4. હવે 1 કપ ખાંડમાં 1 કપ પાણી ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળો.
  5. હવે તેમાં એલચી પાઉડર અને શેકેલા ડ્રાયફ્રૂટ ઉમેરો.
  6. હવે ડ્રાયફ્રૂટ બધી ચાસણી ચૂસી લે ત્યાં સુધી ગેસ પર રાખી હલાવો.
  7. ઠંડું થાય એટલે લાડુ વાળો.

ડ્રાયફ્રૂટ લાડુ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me